લોકસભાના ઉમેદવાર પરેશભાઈ ધાનાણીના સમર્થનમા છાત્ર પંચાયતનું આયોજન

ગુજરાત પ્રદેશ NSUI પ્રમુખ નરેન્દ્રભાઈ સોલંકીની આગેવાનીમાં રાજકોટ ખાતે લોકસભાના ઉમેદવાર પરેશભાઈ ધાનાણીના સમર્થનમા છાત્ર પંચાયતનું આયોજન કરવામાં આવ્યું,

જેમાં INDIA ગઠબંધન હેઠળ AAP સ્ટુડન્ટ વિંગ CYSS ના પ્રદેશ ઉપપ્રમુખ સુરજ બગડા, રાજકોટ પ્રમુખ પ્રણવ ગઢવી સહીત CYSS ટીમે હાજરી આપી હતી. સાથે જ આવનારા સમયમાં NSUI-CYSS વિધ્યાર્થીઓ સાથે થતા અન્યાયના મુદ્દે તેમજ હાલ ચુંટણીમા પણ સાથે રહી પ્રચાર કરશે.

Share this news